મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

જમ્મુ - કાશ્મીર : ગોૈતસ્કરીની શંકામા શખ્સની હત્યાઃ સમગ્ર વિસ્તારમાં કફર્યુ

         ભદ્રવાહ (જમ્મુ-કાશ્મીર) માં આવેલ સ્થળ પર ગૌરક્ષકોએ બુધવારના એક શખ્સની ગોતસ્કરીની શંકામાં ગોળી મારી હત્યા કરી ઘટના પછી મૃતકના પરિજનોએ પોલીસ સ્ટેશને પહોંચી પ વાહનોને નુકસાન પહોંચાડયું અને એક થ્રી વ્હીલરમા આગ લગાડી જયારે હત્યાને લઇ હિંસક પ્રદર્શન વચ્ચે સમગ્ર વિસ્તારમાં કફર્યુ લગાવવામાં આવ્યો.

(10:11 pm IST)