મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

રાહુલ ગાંધી તોપ છે અને હું એકે-૪૭ : નવજોત સિંધુ

હિમાચલ પ્રદેશની ૪ બેઠકો માટે ૧૯મીએ મતદાન થવાનું છે અને ૨૩મીએ મતગણતરી થવાની છે ત્યારે બીલાસપુર ખાતે નવજોતસિંઘ સિધ્ધુએ કહયું હતુ કે રાફેલમાં નરેન્દ્રભાઇએ દલાલી લીધી હોય કે ના લીધી  પણ તેઓ સિધ્ધુ સાથે '' ના ખાઉંગા ના ખાને દુંગા'' વિશે દેશના કોઇપણ ખુણે ચર્ચા કરી શકે છે તેમણે કહયું કે રાહુલ ગાંધી એ મોટી બાબત છે રાહુલ તોપ છે તો હું એકે-૪૭ છું

(1:27 pm IST)