મુખ્ય સમાચાર
News of Thursday, 16th May 2019

દિલ્હીની બંધારણીય કલબ સમક્ષ તૃણમુલ સાંસદોનું વિરોધ પ્રદર્શન

કોલકતા ખાતે ભાજપની ગુંડાગીરીના વિરોધમાં દિલ્હી ખાતેની કોન્સ્ટીટ્યુશન કલબ ખાતે આજે મમતા બેનર્જીના તૃણમુલ કોંગ્રેસના સાંસદોએ વિરોધ પ્રદર્શિત કર્યો તે પ્રસંગની તસ્વીર. સાંસદોએ હાથમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તસ્વીરો રાખી હતી. જેમની મૂર્તિ મમતા બેનર્જીના કહેવા મુજબ અમિતભાઈના ઈશારે ભગવાધારીઓએ તોડી નાખી હતી. ખૂબ મમતા બેનર્જી કોલકતા યુનિ. ખાતે આ મૂર્તિના ટુકડા હાથમાં લઈને ગયા હતા.

(11:29 am IST)