News of Wednesday, 15th May 2019
આપના રોડ શોમાં કાળા ઝંડા દેખાડવામાં આવ્યા તો ભગવંત માન ભાંગડા કરવા લાગ્યા
આપ આદમી પાર્ટી (આપ)ના સંગરૂટ (પંજાબ)થી ઉમેદવાર ભગવંત માનના રોડ શો દરમ્યાન થોડા લોકોએ કાળા ઝંડા બતાવી વિરોધ પ્રદર્શન કર્યુ માના જવાબમાં માન પોતાની ગાડી ઉપર ચડી ભાંગડા કરવા લાગ્યા અને પ્રદર્શન કારિયો પર ફુલ વરસાવ્યા પછી એમણે આ વિરોધને રાજનીતિક બતાવતા કહ્યું છે આ બધુ કોંગ્રેસના ઇશારા પર થયું છે.
(11:50 pm IST)