News of Wednesday, 15th May 2019
મમતા દીદીને ભાજપનો ડર નહિ, બંગાળની જનતાનો ડર : લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન વંશવાદઃ નરેન્દ્રભાઇ
બંગાળમાં જીતનારા છે તેમના ઘર સળગાવવામાં આવે છેઃ દીદીને ભાજપ કે કોંગ્રેસનો ડર નથીઃ ચૂંટણી દરમિયાન દેશમાં કયાંય હિંસા નથી થઇઃ ચૂંટણીના તમામ તબકકામાં પ. બંગાળમાં હિંસાઃ મમતા દીદીને ભાજપનો નહિં, બંગાળની જનતાનો ડર છેઃ બંગાળમાં ભાજપના નેતાઓની સભાઓ રદ કરવામાં આવીઃ જે લોકોએ મારી છબી ખરડવાનો પ્રયાસ કર્યો તેની છબી બગડીઃ હું બાબા સાહેબનો વિદ્યાર્થી : ગરીબ લોકો સીધા મારી સાથે જોડાઇ રહયા છેઃ દેશમાંથી ગરીબી હટાવા માંગુ છું: મતબેંકની રાજનીતી મુસલમાનોને ડરાવવાવાળીઃ વિવિધ સંસ્થાઓના નામે મુસ્લિમોને ડરાવાઇ રહયા છેઃ અમારો એક જ મંત્ર સૌનો સાથ, સોૈનો વિકાસઃ ભાજપ પહેલા કરતાં વધુ બેઠકો જીતશેઃ પબ્લિસીટી મેળવવા માટે મોદીને અપશબ્દો બોલાય છે
(3:53 pm IST)