મુખ્ય સમાચાર
News of Wednesday, 16th May 2018

પાઉન્ડ સામે રૂપિયો 26 પૈસાની પીછેહઠ :યુરો સામે 3 ટકા તૂટ્યો :જાપાની યેન સામે પણ 30 પૈસા ઘટ્યો

નવી દિલ્હી :ફુગાવાને ઊંચા દર આવતા આગામી બેઠકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વ્યાજદરમાં વધારો કરે એવી શક્યતાએ વચ્ચે ડોલર સહીત અન્ય કરન્સીમાં પાઉન્ડ સામે રૂપિયો ર૬ પૈસાની પીછેહઠમાં ૯ર.૦૩ અને યુરો સામે રૂપિયો ત્રણ ટકાની નજીવી ખરાબીમાં ૮૦.૯ર બંધ હતો જ્યારે જાપાનીઝ યેન ૩૦ પૈસાની નરમાઈમાં ૬૧.૯ર બંધ હતો.

(12:00 am IST)