મુખ્ય સમાચાર
News of Tuesday, 16th April 2019

યૂપી કૉંગ્રેસ પ્રમુખ રાજ બબ્બરને દોડાવી-દોડાવીને મારવા બસપાના નેતાની ધમકી:વિડીયો વાયરલ

ફતેહપુર સીકરીથી બસપા નેતા ગુડ્ડુ પંડિતનો વિડિઓ વાયરલ

ફતેહપુર સીકરીથી બહુજન સમાજવાદી પક્ષના નેતા ગુડુ પંડિતનો એક વીડિયો સામે આવ્યો છે.જેમાં તેઓ આ જ બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર રાજ બબ્બરને દોડાવી દોડાવીને મારવાની ધમકી આપતા દેખાઈ રહ્યા છે.

આ વીડિયોને કારણે ફરી ચૂંટણીમાં ઉપયોગ થતી ભાષા મામલે ચર્ચા શરૂ થઈ છે.

(12:11 pm IST)