મુખ્ય સમાચાર
News of Monday, 15th April 2019

કાશ્મીરના અનંતનાગમાં મહબૂબા મુફતીના કાફલા પર થઇ પથ્થરબાજીઃ એક ઘાયલ

પીડીપીની પ્રમુખ અને જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફતીના કાફલા પર સોમવારના કાશ્મીરના અનંતનાગમા પથ્થરબાજી થઇ. રીપોર્ટ પ્રમાણે  પથ્થરબાજીમાં એક વાહનને નુકશાન થયુ અને એમનો ડ્રાઇવર ઘાયલ થઇ ગયો. બતાવવામા આવી રહ્યું છે કે મુફતીને સુરક્ષિત કાઢવા માટે સુરક્ષાબળોએ પુરા વિસ્તારને ઘેરાબંધી કરી લીધી હતી.

(11:42 pm IST)