મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

મજુરને માનવ મળ ખાવા મજબૂર કર્યોઃ ઇંટ ભઠ્ઠાના માલીકની ધરપકડ

પિંપરી -ચિંચવડ ( મહારાષ્ટ્ર) મા ઇંટ ભઠ્ઠાના માલીકએ અનુસુચિત જાતી (એસ સી) ના એક મજુરને માનવ મળ ખાવા મજબૂર કર્યો જે પછી તેની ધરપકડ  કરવામા આવી છે. પીડીતએ કહ્યું ભઠ્ઠા પર લંચ પછી આરોપી સામે એમને ઝગડો  થયો હતો જે પછી આરોપીને અને મને એના પિતાને  માર્યા અને અપશબ્દ પણ કહ્યા હતા.

(10:55 pm IST)