News of Saturday, 16th March 2019
જરૂરી નથી કે તે મારું દરેક જગ્યાએ અનુસરણ કરે : પુત્રના કોંગ્રેસમા જવા પર ખંડૂડી
ઉતરાખંડના ગઢવાલથી બીજેપી સાંસદ અને પૂર્વ મુખ્યમંત્રી બી.સી. ખંડૂડીના પુત્ર મનિષ ખૂ ડુડીએ શનિવારના દહેરાદુનમા કોંગ્રેસમા સામેલ થવાને લઇ કહ્યુ તે એક શિક્ષિત નવજવાન છે અને જયાં જવું હોય ત્યાં જાય. ખંડુડીએ આગળ કહ્યું જરુરી નથી કે તે દરેક જગ્યાએ મારું અનુસરણ કરે તે કયારેય બીજેપીમા સામેલ ન હતો.
(10:54 pm IST)