મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

જો જો... ફોટામાં મોઢું આવી ન જાય...

શ્રીનગર ખાતે ભાજપની તાજેતરમાં બેઠક મળી હતી. તેમાં કાર્યકર્તાઓએ ભાગ લીધેલ. જ્યારે ફોટોગ્રાફરે કેમેરો કાઢયો તો લગભગ તમામે પોતાના મોઢા નીચા કરી ઢાંકી દીધા હતા. જો તસ્વીરમાં મોઢા દેખાય તો આતંકવાદીઓ તરફથી જીવનું જોખમ સર્જાય તેમ હોય મોઢા ઢાંકી દેવાયેલ.(૨-૯)

(3:27 pm IST)