મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

જમ્મુ-કશ્મીર : આતંકીઓએ એનસી નેતાને ગોળી મારી : એક અન્યની હત્યા

અનંતનાગ (જમ્મુ કશ્મીર) મા ગુરુવારના આતંકીઓએ નેશનલ કોન્ફરન્સ નેતા મોહમદ ઇસ્માઇલને ગોળી મારી દીધી જેમનો હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. જયારે અવંતીપોરામા આતંકીઓએ એક શખ્સની ગોળી મારી હત્યા કરી નાખી પોલીસએ જણાવ્યુ શરૂઆતની તપાસમા ખ્યાલ આવ્યો કે આતંકીઓએ શખ્સને જબરદસ્તીથી ઘરથી દૂર લઇ ગોળી મારી હતી.

(8:32 am IST)