મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

આંધ્ર-તેલંગાણા માટે પવન કલ્યાણની જનસેના સાથે બસપાએ કર્યુ ગઠબંધન

નેતા-અભિનેતા પવન કલ્યાણની જનસેના પાર્ટી અને બસપા વચ્ચે આંધ્રપ્રદેશ  અને તેલગંણામા ચૂંટણીઓ માટે ગઠબંધન થયુ છે કલ્યાણએ કહ્યું તે બસપા પ્રમુખ માયાવતીને પ્રધાનમંત્રી બનતા જોવા માગે છે. જયારે માયાવતીએ કહ્યું કે તે કલ્યાણને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી બનતા જોવા માગે છે. અને જલ્દી તે પ્રચાર અભીયાન શરૃ કરશે.

(12:00 am IST)