મુખ્ય સમાચાર
News of Saturday, 16th March 2019

''કસાબ બ્રિજ'' કહેવાતો હતો મૂંબઇમા તુટેલ બ્રિજઃ ર૬/૧૧ હુમલામા કસાબે ઉપયોગ કર્યો હતો.

મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલ (સીએસટી) પાસે તૂટેલ ફુટ ઓવરબ્રિજને કસાબ બ્રિજ પણ કહેવામાં  આવતો હતો. ર૦૦૮ ના ર૬/૧૧ ના હુમલામાં આતંકી અજમલ કસાબ અને ઇસ્માઇલ ખાનએ સીએસટી સ્ટેશનમાં દાખલ થવા માટે  આ બ્રિજનો ઉપયોગ કર્યાે હતો.  છ મહિના પહેલ ઓડીટ રીપોર્ટમા આને ફિટ ફોર યુઝ કરવામાં આવ્યો હતો.

(8:32 am IST)