વિશ્વમાં દૈનિક કેસોમાં અવિશ્વસનીય ઘટાડો
સૌથી વધુ રશિયામાં ૩૮૮૨૩ કેસ નોંધાયા : અમેરીકામાં એક લાખ કેસથી સીધા ૨૧૯૫૬ કેસ સામે આવ્યા : ભારતમાં કોરોનાના નવા ૧૦,૨૨૯ કેસ નોંધાયાઃ ગઈકાલની સરખામણીએ ૯.૨% ઓછા
એકિટવ કેસોની સંખ્યા ઘટીને ૧,૩૪,૦૯૬ થઇ છેઃ જે છેલ્લા ૫૨૩ દિવસમાં સૌથી ઓછા કેસ છે : રિકવરી રેટ ૯૮.૨૬% છે, જે ગયા માર્ચ પછી સૌથી વધુ છે. દૈનિક પોઝિટીવિટી દર ૧.૧૨% છે જે છેલ્લા ૪૨ દિવસથી ૨%થી નીચે છે : સાપ્તાહિક પોઝિટિવીટી દર ૦.૯૯% છે જે છેલ્લા ૫૨ દિવસથી ૦.૯૯% છે : યુકેમાં ૩૬૫૧૭ કેસ : જર્મની ૨૯૦૪૮ કેસ : ફ્રાન્સ ૧૨૪૯૬ કેસ : સિંગાપોર ૧૭૨૩ કેસ : જાપાન ૧૯૯ કેસ : ચીન ૮૯ કેસ : યુએઈ ૬૬ કેસ : સાઉદી અરેબીયા ૩૦ અને હોંગકોંગમાં ૧ નવો કેસ
રશિયા : ૩૮,૮૨૩ નવા કેસો
યુકે : ૩૬,૫૧૭ નવા કેસો
જર્મની : ૨૯,૦૪૮ નવા કેસો
યુએસએ : ૨૧,૯૫૬ નવા કેસો
ફ્રાન્સ : ૧૨,૪૯૬ નવા કેસો
ભારત : ૧૦,૨૨૯ નવા કેસો
ઇટાલી : ૭,૫૬૯ નવા કેસો
બ્રાઝિલ : ૪,૧૨૯ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૨,૪૧૮ નવા કેસો
સિંગાપોર : ૧,૭૨૩ નવા કેસો
કેનેડા : ૧,૪૭૫ નવા કેસો
ઓેસ્ટ્રેલિયા : ૧,૧૧૩ નવા કેસો
જાપાન : ૧૯૯ નવા કેસો
ચીન : ૮૯ નવા કેસો
યુએઈ : ૬૬ નવા કેસો
સાઉદી અરેબિયા : ૩૦ નવા કેસો
હોંગકોંગ : ૦૧ નવો કેસ
ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૧૦ હજાર ઉપર કેસ નોંધાયા, ૧૨૫ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૧૦,૨૨૯ કેસો
નવા મૃત્યુ : ૧૨૫
સાજા થયા : ૧૧,૯૨૬
કુલ કોરોના કેસો : ૩,૪૪,૪૭,૫૩૬
એકટીવ કેસો : ૧,૩૪,૦૯૬
કુલ સાજા થયા : ૩,૩૮,૪૯,૭૮૫
કુલ મૃત્યુ : ૪,૬૩,૬૬૫
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧,૧૨,૩૪,૩૦,૪૭૮
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૨૧,૯૫૬
હોસ્પિટલમાં : ૪૫,૭૯૪
આઈસીયુમાં : ૧૧,૭૪૯
નવા મૃત્યુ : ૧૦૩
યુકેમાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૩૬,૫૧૭
હોસ્પિટલમાં : ૮,૫૪૭
આઈસીયુમાં : ૯૯૪
નવા મૃત્યુ : ૬૩
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૭૯,૧૧,૪૪૮ કેસો
ભારત : ૩,૪૪,૪૭,૫૩૬ કેસો
બ્રાઝીલ : ૨,૧૯,૫૭,૯૬૭ કેસો