મુખ્ય સમાચાર
News of Friday, 15th November 2019

સીબીઆઈએ ઇન્ટરનેટ પર બાળકો સાથે જોડાયેલી પોર્ન સામગ્રીના વધતા ખતરાને પહોંચી વળવા માટે સ્પેશિયલ યુનિટ બન્યુ

નવી દિલ્હી, તા.૧૫ : સીબીઆઈએ ઇન્ટરનેટ પર બાળકો સાથે જોડાયેલી પોર્ન સામગ્રીના વધતા ખતરાને પહોંચી વળવા માટે પોતાની ઓફિસમાં એક ઓનલાઈન બાળ શોષણ અટકાયત તપાસ યુનિટની રૂઆત કરી છે. અધિકારીઓએ આજે અંગેની માહિતી આપી હતી. ઓનલાઈન ચાઇલ્ડ પોર્નોગ્રાફીને રોકવા માટે સ્પેશિયલ યુનિટ બનાવવામાં આવ્યું છે. એજન્સીની ખાસ અપરાધ શાખા હેઠળ આવનાર નવી ખાસ યુનિટ મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરશે જે ઇન્ટરનેટ પર પ્રકારની સામગ્રી બનાવે છે.

(9:56 pm IST)