વિશ્વના અનેક દેશોમાં કોરોના કેસોમાં વધ-ઘટ યથાવત
અમેરીકામાં ૨૪ કલાકમાં ૯૧૭૮૫ કેસ નોંધાયા તેમજ મૃત્યુઆંક ભયજનક સ્થિતિમાં યથાવત : ૨૦૧૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો : ભારતમાં નવા ૧૬૮૬૨ કેસ : યુકેમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો નવા ૪૫૦૬૬ કેસ નોંધાયા
ત્યારબાદ રશિયામાં ૩૧૨૯૯ કેસ : ભારતમાં મૃત્યુઆંક થોડો વધ્યો : નવા ૩૭૯ મૃત્યુ નોંધાયા : ૧૯૩૯૧ દર્દીઓ સાજા થયા : બ્રાઝીલમાં પણ કોરોનાનો રાફડો ફાટ્યો નવા ૧૪૨૮૮ કેસ : જર્મની ૧૧૭૫૬ કેસ : બેલ્જીયમ ૩૬૬૭ કેસ : સિંગાપોર ૨૯૩૨ કેસ : દક્ષિણ કોરીયા ૧૯૩૭ કેસ : જાપાન ૭૩૧ કેસ : સાઉદી અરેબીયા ૩૬ નવા કેસ : હોંગકોંગમાં ૧ નવો કેસ : ભારતમાં કુલ વેકસીનેશન ૯૭૧૪૩૮૫૫૩ થયુ : ૨૪ કલાકમાં ભારતમાં વેકસીનેશન ધીમી ગતિએ થયુ : ગઈકાલે ૩૦,૨૬,૪૮૩ લોકોને વેકસીન લગાવાઈ
યુએસએ : ૯૧,૭૮૫ નવા કેસો
યુકે : ૪૫,૦૬૬ નવા કેસો
રશિયા : ૩૧,૨૯૯ નવા કેસો
ભારત : ૧૬,૮૬૨ નવા કેસો
બ્રાઝિલ : ૧૪,૨૮૮ નવા કેસો
જર્મની : ૧૧,૭૫૬ નવા કેસો
ફ્રાન્સ : ૫,૧૮૭ નવા કેસો
બેલ્જિયમ : ૩,૬૬૭ નવા કેસો
કેનેડા : ૩,૧૫૭ નવા કેસો
સિંગાપોર : ૨,૯૩૨ નવા કેસો
ઓસ્ટ્રેલિયા : ૨,૬૮૮ નવા કેસો
ઇટાલી : ૨,૬૬૮ નવા કેસો
દક્ષિણ કોરિયા : ૧,૯૩૭ નવા કેસો
જાપાન : ૭૩૧ નવા કેસો
યુએઈ : ૧૧૬ નવા કેસો
સાઉદી અરેબિયા : ૩૬ નવા કેસો
ચીન : ૨૧ નવા કેસો
હોંગકોંગ : ૦૧ નવો કેસ
ભારતમાં ૨૪ કલાકમાં નવા ૧૬ હજારથી વધુ નવા કેસ અને ૩૭૯ મૃત્યુ નોંધાયા
નવા કેસો : ૧૬,૮૬૨ કેસો
નવા મૃત્યુ : ૩૭૯
સાજા થયા : ૧૯,૩૯૧
કુલ કોરોના કેસો : ૩,૪૦,૩૭,૫૯૨
એકટીવ કેસો : ૨,૦૩,૬૭૮
કુલ સાજા થયા : ૩,૩૩,૮૨,૧૦૦
કુલ મૃત્યુ : ૪,૫૧,૮૧૪
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૧,૮૦,૧૪૮
કુલ ટેસ્ટ : ૫૮,૮૮,૪૪,૬૭૩
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૯૭,૧૪,૩૮,૫૫૩
૨૪ કલાકમાં : ૩૦,૨૬,૪૮૩
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસ : ૯૧,૭૮૫
હોસ્પિટલમાં : ૬૦,૪૭૭
આઈસીયુમાં : ૧૬,૫૬૦
નવા મૃત્યુ : ૨,૦૧૬
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૪,૫૬,૩૫,૬૨૨ કેસો
ભારત : ૩,૪૦,૩૭,૫૯૨ કેસો
બ્રાઝીલ : ૨,૧૬,૧૨,૨૩૭ કેસો
તહેવારોની સીઝનમાં દેશમાં ૨૪ કલાકમાં ૧૬૮૬૨ નવા કેસ નોંધાયા : કોરોના સંક્રમિતોની સંખ્યામાં થોડો વધારો : સૌથી વધુ કેરળમાં ૯૨૪૬ કેસ : ગુજરાતમાં કોરોના કેસોમાં ઉછાળો : નવા ૩૪ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના કેસ થોડા વધ્યા : ૨૩૮૪ કેસ : તામિલનાડુ ૧૨૫૯ કેસ : મિઝોરમમાં ૧૦૨૮ કેસ : મુંબઈમાં ૫૫૮ કેસ : ઓડીશા ૫૨૧ કેસ : પુણે ૫૧૦ કેસ : હિમાચલ પ્રદેશ ૧૮૨ કેસઃ કોલકતા ૧૦૨ કેસ : જમ્મુ કાશ્મીર ૯૩ કેસ : પુડ્ડુચેરી ૪૯ કેસ : પંજાબ ૩૦ કેસ : ઉત્તરાખંડ અને દિલ્હીમાં ૨૮ કેસ : મધ્યપ્રદેશ ૧૨ કેસ : સુરત ૯ કેસ : બિહાર - રાજસ્થાન ૮ કેસ : ગુડગાંવ ૬ કેસ : જયપુર ૨ કેસ : ઉત્તર પૂર્વના આસામમાં ૨૦૭ કેસ : મણીપુર ૬૯ કેસ : સિક્કીમ ૬ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪ કેસ
કેરળ : ૯,૨૪૬
મહારાષ્ટ્ર : ૨,૩૮૪
તમિલનાડુ : ૧,૨૫૯
મુંબઈ : ૫૫૮
આંધ્રપ્રદેશ : ૫૪૦
પશ્ચિમ બંગાળ : ૫૩૦
ઓડિશા : ૫૨૧
પુણે : ૫૧૦
કર્ણાટક : ૩૧૦
હિમાચલ પ્રદેશ : ૧૮૨
તેલંગણા : ૧૬૮
ચેન્નઈ : ૧૬૩
બેંગલોર : ૧૪૮
કોલકાતા : ૧૦૨
જમ્મુ કાશ્મીર : ૯૩
ગોવા : ૬૮
પુડુચેરી : ૪૯
ગુજરાત : ૩૪
પંજાબ : ૩૦
ઉત્તરાખંડ : ૨૮
દિલ્હી : ૨૮
છત્તીસગઢ : ૧૬
હરિયાણા : ૧૬
મધ્યપ્રદેશ : ૧૨
ઉત્તર પ્રદેશ : ૧૨
ચંદીગઢ : ૧૦
સુરત : ૦૯
બિહાર : ૦૮
રાજસ્થાન : ૦૮
વલસાડ : ૦૭
અમદાવાદ : ૦૭
ગુડગાંવ : ૦૬
વડોદરા : ૦૩
જયપુર : ૦૨
લખનૌ : ૦૦
રાજકોટ : ૦૦
ઉત્તર પૂર્વ
મિઝોરમ : ૧,૦૨૮
આસામ : ૨૦૭
મેઘાલય : ૮૭
મણિપુર : ૬૯
નાગાલેન્ડ : ૦૯
સિક્કિમ : ૦૬
અરૂણાચલ પ્રદેશ : ૦૪