News of Friday, 15th October 2021
રશીયાએ પોતાના હાઇપરસોનિક મીસાઇલો મુકયા એલર્ટ પર
તાઇવાન-ચીનનું ટેન્શન : ત્રીજા વિશ્વ યુધ્ધના ભણકારા ???
રશીયન રાષ્ટ્રપતિ પુતિને ગર્જના કરી છે કે અમારી હાઇપરસોનિક ન્યુકસ અમેરિકન સૈનિકોને સાફ કરવા માટે સક્ષમ, મોટી અને સારી છે અને તેને ત્રીજા વિશ્વયુધ્ધ માટે એલર્ટ પર મુકી દેવામાં આવી છે. દરમ્યાન વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પાસ્કીએ કહ્યુ હતુ કે અમે તાઇવાનને આત્મ રક્ષણ માટે ટેકો આપવાનું ચાલુ રાખીશું.
(3:10 pm IST)