News of Tuesday, 15th October 2019
આધારથી સોશ્યલ મિડીયાને જોડવાવાળી અરજી સુપ્રીમએ રદ કરી
સુપ્રીમ કોર્ટએ સોશ્યલ મીડિયા એકાઉન્ટસને આધારથી જોડવા અંગેની અરજી રદ કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટએ અરજીકર્તાને આવી જ અરજી પર સુનાવણી કરી રહેલ મદ્રાસ હાઇકોર્ટ પાસે જવા કહ્યું છે.
અરજીમાં કહેવામાં આવ્યું હતુ કે આધારને સોશ્યલ મિડિયા એકાઉન્ટસથી જોડવાથી ફેક અને ન્યુઝનો ખ્યાલ લગાવવામાં મદદ મળશે.
(11:01 pm IST)