News of Tuesday, 15th October 2019
પંજાબમાં જન્મી મોડલ શ્રી સૈની મિસ વર્લ્ડ અમેરિકાના ફાઇનલ પહેલા થઇ બેહોશ
પંજાબમાં જન્મેલ ભારતીય -અમેરીકી મોડલ શ્રી સૈનીની માતાએ બતાવ્યુ છે કે મિસ વર્લ્ડ અમેરિકા ના ફાઇનલ પહેલા એમની પુત્રી બેહોશ થઇ ગઇ અને કાર્ડિયક અરેસ્ટ ની શંકાને લઇ હોસ્પિટલમાં જ રાખવામાં આવી છે.
એમણે લોકોને પુત્રી માટે દુવા માગવા કહ્યું છે. સૈની મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ર૦ ૧૮ રહી ચુકી છે.
તે આ પ્રતિયોગીતામાં વોશિંગ્ટનનું પ્રતિનિધિત્વ કરી રહી હતી.
(9:53 pm IST)