News of Tuesday, 15th October 2019
હવે મોંઘી દાળને લઇ ચિંતા વધી : આયાત સીમા વધશે
૩૧ મી ઓકટોબર સુધી દાળની આયાતની મંજુરી : ડીજીએફડી અધિકારીઓની સાથે કારોબારીઓની બેઠકો
દાળ વધારે મોંઘી...
* મોંઘી દાળને લઇને સરકાર ચિંતાતુર બની
* છેલ્લા ૧૫ દિવસના ગાળામાં દાળની કિંમતોમાં ઉલ્લેખનીય વધારો થઇ ગયો
* ૩૧મી ઓક્ટોબર સુધી દાળની આયાતને મંજુરી આપવામાં આવી ચુકી છે
* વરસાદના કારણે દાળની કિંમતમાં ઉલ્લેખનીય વધારો થયો
* સાતથી દગસ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો
* મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ના જુદા જુદા ભાગોમાં ભારે વરસાદ થયો
* ભારત અને મોજામ્બિક વચ્ચે પણ મહત્વપર્ણ સમજુતી કરવામાં આવી ચુકી છે
* સમજુતીના ભાગરૂપે ૧.૭૫ લાખ ટન વધારાનો જથ્થો પહોંચી જશે
(3:59 pm IST)