મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

અદાણી ગેસમાં ૩૭.૪ ટકા ભાગીદારી ખરીદશે ફ્રાન્‍સની એનર્જી કંપની ટોટલ

ફ્રાંસની  એનર્જી કંપની ટોટલએ સોમવારના ગૌતમ અદાણીના નેતૃત્‍વવાળી  અદાણી ગેસમાં ૩૭.૪  ટકા ભાગીદારી ખરીદવાની જાહેરાત કરી છે.

જોક બન્ને કંપનીઓએ આની નાણાકીય લેણદેણની જાણકારી નથી આપી. ટોટલએ નેચરલ ગેસની આયાત અને છૂટક વેચાણ માટે અદાણી ગેસ સાથે સંયુકત ઉપક્રમ બનાવવાની ઘોષણાના એક વર્ષ પછી  આ ભાગીદારી ખરીદી છે.

(12:00 am IST)