મુખ્ય સમાચાર
News of Tuesday, 15th October 2019

છતીસગઢમાં ૪ વર્ષની બાળકીથી દુષ્‍કર્મના આરોપમાં ૬૩ વર્ષીય પડોશીની ધરપકડ

     રાયપુર ( છતીસગઢ) ની પોલીસએ ૪ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મના આરોપમાં ૬૩ વર્ષના શખ્‍સની ધરપકડ કરી છે.

     શનિવારના બાળકી ઘરની સામે રમી રહી હતી ત્‍યારે પડોશી આરોપી તેને એકલી જોઇ તેના પર દુષ્‍કર્મ ગુજારેલ.

     જયારે બાળકીની માતાને ઘટના વિશે જણાવેલ ત્‍યારે પોલીસમાં ફરીયાદ દાખલ કરવામા આવી.

(12:00 am IST)