News of Monday, 15th October 2018
પરેશાનીથી છુટકારો અપાવવાનો વાયદો કરી ધૂતારા બાબા વર્ષોથી આશ્રમમાં બંધક બનાવી કરતો હતો રેપ
રિયાણાના ફરિદાબાદ જિલ્લામાં એક ધૂતારા બાબાએ એક મહિલાને પરેશાનીમાંથી છૂટકારો આપીશ એવા વાયદા સાથે મહિલા ઉપર ઘણા વર્ષો આશ્રમમાં રાખી બળાત્કાર કરે રાખ્યો હતો. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે
મહિલાનો આરોપ છે કે ફરિદાબાદ પોલીસની નજીક બાબા અશોક મહંતનો આશ્રમ છે. આશરે 16 વર્ષ પહેલાં, તે પોતાના પરિવાર સાથે પ્રથમ વાર બાબાના આશ્રમ ગઈ હતી.
(10:06 pm IST)