મુખ્ય સમાચાર
News of Monday, 15th October 2018

માર્ગ અકસ્માતમાં મૃત્યુપામનારમાં ગુજરાત દેશભરમાં ચોથા ક્રમે:યુપી પ્રથમસ્થાને

નવી દિલ્હી :રોડ અને વાહનવ્યહવાર મંત્રાલયે કરેલા રોડ એક્સિડેન્ટ ઈન ઈન્ડિયા 2017ના રિપોર્ટ આધારે અકસ્માતથી મૃત્યુ પામનારાઓમાં ગુજરાત ચોથા ક્રમે છે. રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં ખરાબ સસ્તાઓથી થતા અકસ્માતમાં 228 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતની યાદીમાં ઉતર પ્રદેશ 987 લોકોના મોતની સાથે પ્રથમ ક્રમે અને 726 મોત સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે છે.

(12:25 pm IST)