મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

દિલ્હીમાં યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈ કરનાર રોહિત પર દુષ્કર્મનો કેસ નોંધાયો

રોહિત તોમરનો યુવતીને મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો

 

નવી દિલ્હી :દિલ્હીના તિલકનગરમાં એક યુવતીની નિર્દયતાપૂર્વક પીટાઈનો વીડિયો વાયરલ થયા પછી પોલીસે આરોપી રોહિત તોમર વિરુદ્ધ રેપની કેસ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. કોર્ટ ઘ્વારા તેને એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે રોહિત તોમરનો યુવતીને મારવાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયો છે

(11:04 pm IST)