મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

દુનિયાના પાંચ દેશો ઈકો ફ્રેન્ડલી બન્યા!!

પેટ્રોલ- ડિઝિલનો ઉપયોગ થતો નથી

નવી દિલ્હીઃ આજે ભારતમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ આસમાને છે. ત્યારે વિશ્વના એવા પણ પાંચ દેશો છે જયાં  બિલકુલ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ થતો નથી. આ દેશો પર્યાવરણને બચાવવા માટે સંપૂર્ણ પણે કટિબધ્ધ છે. આ દેશોમાં કોસ્ટારિકા, સ્કોટલેન્ડ, સ્વીડન, ડેનમાર્ક અને ફિનલેન્ડનો સમાવેશ થાય છે. આ દેશો વિવિધ ઊર્જાના સ્ત્રોતો દ્વારા ઊર્જા મેળવી તેનો વૈકલ્પિક ઉપયોગ કરી રહ્યા છે.(૩૦.૨)

(12:02 pm IST)