મુખ્ય સમાચાર
News of Friday, 14th September 2018

આગ્રામાં યુવતીનો સ્નાન કરતો વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ગેંગરેપ

આગરા :ઉત્તરપ્રદેશના આગ્રામાં યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપીઓ ઘ્વારા તેનો નાહતો વીડિયો બનાવી લીધો હતો  આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી ત્રણે લોકોએ તેનો ગેંગરેપ કર્યો હતો  હવે પીડીતાએ પોલીસને તેને વિશે જણાવીને ન્યાય માંગ્યો છે. પોલીસે કેસ ધ્યાનમાં લઈને આરોપીને શોધવાનું ચાલુ કરી દીધું છે

(9:02 am IST)