મુખ્ય સમાચાર
News of Monday, 15th August 2022

હંમેશા ભારત સાથે રહીશુઃ ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સ્વતંત્રતા દિવનસ શુભેચ્છા પાઠવી

પેરીસ તા. ૧૬ :.. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકોએ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી છે. અને કહ્યું હતું કે હંમેશા ભારત સાથે રહી શકે.

(5:51 pm IST)