મુખ્ય સમાચાર
News of Monday, 15th August 2022

સુપ્રિમ કોર્ટમાં એન. વી. રમણના હસ્તે ધ્વજવંદન

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડીયા એન. વી. રમણે સુપ્રિમ કોર્ટમાં તિરંગો લહેરાવ્યો હતો આજે ભારતભરમાં સ્વાતંત્ર્ય પર્વના ઉજવણી કરવામાં આવી છે. અને દરેક વર્ગના લોકો તેમાં જોડાયા છે. રસ્તાઓથી લઇને ઇમારતો સુધી ફકત 'તિરંગા' જ નજરે આવે છે.

(5:48 pm IST)