News of Saturday, 15th August 2020
ઓકસફોર્ડની વેકસીનનું નવેમ્બરમાં માનવ ટ્રાયલ પુરી થવાની આશા
નવી દિલ્હી : ઓકસફોર્ડ યુનિવર્સિટી સાથે કોરોનાની સંભવિત વેકસીન પર કામ કરી રહેલ કંપની એસ્ટ્રાજેનેકાએ પણ દાવો કર્યો છે કે આની માનવ ટ્રાયલ આ વર્ષેના નવેમ્બર સુધીમાં પુરી થઇ જશે આ પછી ર૦ર૧ના શરૂઆતી મહિનામાં જ વેકસીનનું ઉત્પાદન કાર્ય શરૂ થઇ જશે પુરા લેટિન અમેરિકા માટે આ વેકસીનનું ઉત્પાદન થશે.
(10:50 pm IST)