News of Saturday, 15th August 2020
કોરોના મહામારી : ઓડિશા ર૪ કલાકમાં કોરોનાના ૧૯૭૭ નવા કેસ નોંધાયા : સંક્રમિતોની સંખ્યા પ૪ હજારને પાર
ઓડિશામાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યામાં વધારો થતો જાય છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં ૧૯૭૭ નવા કેસો નોંધાયા આ સાથે અત્યાર સુધી અહીં કુલ પ૪૬૩૦ લોકોના ટેસ્ટ પોઝિટીવ આવ્યા છે. ૧૬૩પ૩ અેકટીવ કેસ છે.
(12:49 am IST)