News of Wednesday, 15th August 2018
કર્ણાટકના કોડાગુમાં ભારે વરસાદથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો : ગોઠણડૂબ પાણીમાં ગામલોકોએ લહેરાવ્યો ત્રિરંગો
કર્ણાટકના કોડાગુમાં ભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો હતો. તેમ છતાં લોકોએ ગોઠણડૂબ પાણી વચ્ચે આન બાન અને શાન સાથે તિરંગો લહેરાવ્યો હતો. અહીં એટલું પાણી ભરાયું હતું કે આવવા-જવા માટે બોટની મદદ લેવી પડી હતી.
(12:31 am IST)