News of Wednesday, 15th July 2020
ઉપરપ્રદેશઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૫ નવા કરોના પોઝીટીવ કેસ નોંધાયા
લખનૌઃ ઉતરપ્રદેશના પ્રમુખ સ્વસ્થ્ય સચિવ અમિત મોહન પ્રસાદએ કહ્યુ કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮૫ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે પ્રદેશમાં એકટીવ કેસોની કુલ સંખ્યા ૧૪૬૨૮ છે અત્યાર સુધીમાં ૧૦૧૨ સંક્રમિત લોકોના મોત થયા છે.
(12:02 am IST)