મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બેંગલુરૃઃ લોકડાઉન દરમ્યાન પોલીસ દ્વારા વાહનોની તપાસ સઘન

લોકડાઉન દરમ્યાન બેંગલુરૂના શેષાદ્રીપુરમમાં પોલીસ વાહનોની તપાસ કરી રહી છે કોરોનાના પ્રસારને નિયંત્રિત કરવા માટે રાજય સરકારએ ૧૪ જુલાઇના રાત આઠ વાગ્યાથી રર જુલાઇના સવારના પ વાગ્યા સુધી બેંગલુરૂમા લોકડાઉનનો આદેશ આપ્યો છે.

(11:58 pm IST)