મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

કોરોનાનો કહેરઃ રાજસ્થાનમાં કોરોનાના ૨૩૫ નવા કેસ નોંધાયાઃ ત્રણ લોકોના મોત

જયપુરઃ રાજસ્થાનમાં આજ કોરોનાના ૨૩૫ નવા કેસ નોંધાયા છે. અને ત્રણ મોત થયા છે. આ ઉપરાંત ૩૦ લોકો ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં કુલ પોઝીટીવ કેસોની સંખ્યા વધીને ૨૫૮૦૬ થઇ છે જેમા ૫૨૭ મોત અને ૬૦૮૦ સક્રિય કેસ શામેલ છે.

(11:50 pm IST)