મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

સુપરસ્ટાર રજનીકાંતને કોરોના

મુંબઇઃ સાઉથના સુપરસ્ટાર રજનીકાંતને આજે કોરોના થયો હોવાનું બહાર આવતા તેમના કરોડો ચાહકોને ભારે આંચકો લાગ્યો છેઃ દક્ષિણમાં તેમના માટે પ્રાર્થનાઓનો દોર પણ શરૂ થયો છેઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન બાદ હવે અન્ય સુપરસ્ટાર રજનીકાંતને કોરોના થતા જબરી ચર્ચા જાગી છેઙ્ગ

(4:00 pm IST)