મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

દક્ષિણ કન્નડ જિલામાં ૧૫ જુલાઇ રાત ૮ વાગ્‍યાથી ર૩ જુલાઇ સવારના પાંચ વાગ્‍યા સુધી લોકડાઉન

દક્ષિણ કન્નડ જિલામાં ૧૫ જુલાઇ ૨૦૨૦ની રાત ૮ વાગ્‍યાથી ૨૩ જુલાઇ સવારના પાંચ  વાગ્‍યા સુધી લોકડાઉન રહેશે.

(12:00 am IST)