મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

૨૦ રાજયોની કોરોના રીકવરી દર રાષ્‍ટ્રીય સરેરાશથી બેહતર

ભારતમાં કોરોના વાયરસના કેસો વધતા જાય છે જયાં કેન્‍દ્રીય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયએ કહ્યુ કે ૨૦ રાજયોની રિકવરી દર રાષ્‍ટ્રીય સરેરાશ ૬૩ ટકા બહેતર છે.

(12:00 am IST)