મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

બિહારઃ ભાગલપુરના નૌગછિયા ક્ષેત્રમાં કોશી નદીમા એક સ્‍કૂલની ઇમારતનો અમુક ભાગ પડી ગયો

પટનાઃ બિહારના ભાગલપુર જીલ્લાના નૌગછિયા ક્ષેત્રમાં કોશી નદીમાં એક સ્‍કૂલની ઇમારતનો અમુક ભાગ ભારે વરસાદ અને પુરને કારણે પડી ગયો.

(12:00 am IST)