મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

નાગાલેન્‍ડમાં કોરોનાના ૩૩ નવા કેસ નોંધાયા

નાગાલેન્‍ડમાં આજ કોરોનાના ૩૩ નવા કેસ નોંધાયા છે કુલ કેસોની સંખ્‍યા ૮૭૮ થઇ ગઇ જેમાં ૫૩૮ સક્રિય કેસ અને ૩૪૦ સ્‍વસ્‍થ થયા છે.

(12:00 am IST)