News of Wednesday, 15th July 2020
જમ્મુ-કાશ્મીરઃ રાજાૈરીમાં ‘વન નેશન વન કાર્ડ' યોજનાનો શુભારંભ
રાજાૈરી જિલ્લા વિકાસ આયુકત મોહમ્મદ નજીર શેખએ જિલામાં ‘વન નેશન વન કાર્ડ' યોજનાનો શુભારંભ કર્યો એમણે બતાવ્યુ આ યોજનાનો ફાયદો એ છે કે આપ હિન્દુસ્તાનના કોઇપણ ખુણામા જઇ પોતાનાુ રાશન લઇ શકે છે આ યોજનાથી લોકોને ફાયદો થશે.
(12:00 am IST)