મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

દિલ્લીઃ એક સગીરની હત્‍યાના આરોપમાં ૩ સગીર છોકરાઓને કિશોર ગૃહમાં મોકલવામા આવ્‍યા

નવી દિલ્લીઃ દિલ્લીના રઘુવીરનગર વિસ્‍તારમા એક સગીરની ચાકુ મારી હત્‍યા કરવાના આરોપમાં ત્રણ સગીર છોકરાઓને પકડી કિશોર ગૃહમાં મોકલી આપવામા આવ્‍યા આગળની તપાસ જારી છે.

(12:00 am IST)