મુખ્ય સમાચાર
News of Wednesday, 15th July 2020

૯ કોયલા બ્‍લોકની નિલામીના નિર્ણય પર સુપ્રીમ કોર્ટએ કેન્‍દ્ર સરકારને સમન્‍સ આપ્‍યુ

નવી દિલ્લીઃ સુપ્રિમ કોર્ટએ કેન્‍દ્રને ઝારખંડ સરકાર દ્વારા રાજયની ૯ કોયલા બ્‍લોકની નિલામીના નિર્ણયને ચુનૌતી અપવા માટે દાખલ અરજી પર જવાબ આપવા નિર્દેશ આપ્‍યો છે.

(12:00 am IST)