મુખ્ય સમાચાર
News of Saturday, 15th June 2019

શિખર પર પહોંચવાનું બાકીઃ કેરલ અને પશ્ચિમ બંગાળ છે આગલો પડાવઃ અમીતભાઇ શાહ

બીજેપી અધ્યક્ષ અમિત શાહએ પાર્ટીની બેઠકમાં કહ્યું છે કે કેરલ અને પશ્ચિમ બંગાળ સહિત અન્ય રાજયોમાં સરકાર બનાવવા પર જ પાર્ટી શિખર પર પહોંચશે. શાહએ કહ્યું દક્ષિણના ત્રણ રાજયો તામીલનાડુ, કેરલ અને આંધ્રપ્રદેશમાં એક પણ સીટ ન જીતનારી બીજેપીને ત્યાં પણ પોતાનો વિસ્તાર કરવો પડશે અને લોકોને જોડવા પડશે.

(12:00 am IST)