મુખ્ય સમાચાર
News of Friday, 15th June 2018

અહીં દર્શન કરતાં પહેલાં પુરુષોએ મહિલાઓની જેમ શ્રૃંગાર અને સાડી પહેરવી પડે છે

આ પુરુષોને તૈયાર થવા માટે મંદિરમાં અલગ મેકઅપ રૂમ બનાવવામાં આવેલ છે. પુરુષો મહિલાની જેમ માત્ર સાડી જ નથી પહેરતા, પરંતુ તેઓ જવેલરી, મેકઅપ અને વાળમાં ગજરો લગાવી તૈયાર થાય છે.

કોચી, તા.૧૫: દેશમાં મંદિરોને લઈ જુદા જુદા રિવાજો છે. કેટલાક સ્થળોએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, તો દ્યણી જગ્યાએ પુરુષોએ પણ મહિલાઓ જેવો વેશ ધારણ કરવો પડે છે. જી હા, એવું જ એક મંદિર છે જયાં પ્રવેશ મેળવવા અને પૂજા કરવા ઈચ્છુક પુરુષોએ ફરજિયાત મહિલાની જેમ તૈયાર થઈ આવવું પડે છે. દેશમાં મંદિરોને લઈ જુદા જુદા રિવાજો છે. કેટલાક સ્થળોએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, તો દ્યણી જગ્યાએ પુરુષોએ પણ મહિલાઓ જેવો વેશ ધારણ કરવો પડે છે. જી હા, એવું જ એક મંદિર છે જયાં પ્રવેશ મેળવવા અને પૂજા કરવા ઈચ્છુક પુરુષોએ ફરજિયાત મહિલાની જેમ તૈયાર થઈ આવવું પડે છે.

દેશમાં મંદિરોને લઈ જુદા જુદા રિવાજો છે. કેટલાક સ્થળોએ મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે, તો દ્યણી જગ્યાએ પુરુષોએ પણ મહિલાઓ જેવો વેશ ધારણ કરવો પડે છે. જી હા, એવું જ એક મંદિર છે જયાં પ્રવેશ મેળવવા અને પૂજા કરવા ઈચ્છુક પુરુષોએ ફરજિયાત મહિલાની જેમ તૈયાર થઈ આવવું પડે છે.

આ સ્થળનું નામ છે શ્રી કોત્ત્।ાનકુલાંગરા દેવી મંદિર. જે કેરળના કોલ્લામ જિલ્લામાં આવેલું છે. દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દર વર્ષે હજારો પુરુષ ભકતો મુલાકાત લે છે. આ સ્થળનું નામ છે શ્રી કોત્ત્।ાનકુલાંગરા દેવી મંદિર. જે કેરળના કોલ્લામ જિલ્લામાં આવેલું છે. દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દર વર્ષે હજારો પુરુષ ભકતો મુલાકાત લે છે.

આ સ્થળનું નામ છે શ્રી કોત્ત્।ાનકુલાંગરા દેવી મંદિર. જે કેરળના કોલ્લામ જિલ્લામાં આવેલું છે. દર વર્ષે ચામ્યાવિલક્કૂ તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારમાં દર વર્ષે હજારો પુરુષ ભકતો મુલાકાત લે છે.

આ માણસોને તૈયાર થવા માટે મંદિરમાં અલગ મેકઅપ રૂમ બનાવવામાં આવેલ છે. પુરુષો મહિલાની જેમ માત્ર સાડી જ નથી પહેરતા, પરંતુ તેઓ જવેલરી, મેકઅપ અને વાળમાં ગજરો લગાવી તૈયાર થાય છે. આ માણસોને તૈયાર થવા માટે મંદિરમાં અલગ મેકઅપ રૂમ બનાવવામાં આવેલ છે. પુરુષો મહિલાની જેમ માત્ર સાડી જ નથી પહેરતા, પરંતુ તેઓ જવેલરી, મેકઅપ અને વાળમાં ગજરો લગાવી તૈયાર થાય છે.

આ માણસોને તૈયાર થવા માટે મંદિરમાં અલગ મેકઅપ રૂમ બનાવવામાં આવેલ છે. પુરુષો મહિલાની જેમ માત્ર સાડી જ નથી પહેરતા, પરંતુ તેઓ જવેલરી, મેકઅપ અને વાળમાં ગજરો લગાવી તૈયાર થાય છે.એટલું જ નહીં, કિન્નરો પણ આ મંદિરની પૂજા કરવા આવે છે. આ મંદિરમાં પૂજા કરવા માટે સ્ત્રીઓ, કિન્નરો પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેમને પૂજા, પરંતુ પુરુષો જો આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા ઈચ્છતા હોય તો, તેમણે સ્ત્રીઓની જેમ સોળ શ્રીંગાર કરવા પડે છે. એટલું જ નહીં, કિન્નરો પણ આ મંદિરની પૂજા કરવા આવે છે. આ મંદિરમાં પૂજા કરવા માટે સ્ત્રીઓ, કિન્નરો પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેમને પૂજા, પરંતુ પુરુષો જો આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા ઈચ્છતા હોય તો, તેમણે સ્ત્રીઓની જેમ સોળ શ્રીંગાર કરવા પડે છે.

એટલું જ નહીં, કિન્નરો પણ આ મંદિરની પૂજા કરવા આવે છે. આ મંદિરમાં પૂજા કરવા માટે સ્ત્રીઓ, કિન્નરો પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ તેમને પૂજા, પરંતુ પુરુષો જો આ મંદિરમાં પૂજા-અર્ચના કરવા ઈચ્છતા હોય તો, તેમણે સ્ત્રીઓની જેમ સોળ શ્રીંગાર કરવા પડે છે.

લોકોનું માનવું છે કે આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. પોતાની વિશિષ્ટ પરંપરા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત આ મંદિર ઉપર કોઈ છત નથી. આ રાજયનું એકમાત્ર એવું મંદિર છે જેના ગર્ભગૃહ ઉપર છાપરું કે કળશ જ નથી. લોકોનું માનવું છે કે આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. પોતાની વિશિષ્ટ પરંપરા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત આ મંદિર ઉપર કોઈ છત નથી. આ રાજયનું એકમાત્ર એવું મંદિર છે જેના ગર્ભગૃહ ઉપર છાપરું કે કળશ જ નથી.લોકોનું માનવું છે કે આ મંદિરમાં દેવીની મૂર્તિ સ્વયં પ્રગટ થઈ હતી. પોતાની વિશિષ્ટ પરંપરા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત આ મંદિર ઉપર કોઈ છત નથી. આ રાજયનું એકમાત્ર એવું મંદિર છે જેના ગર્ભગૃહ ઉપર છાપરું કે કળશ જ નથી.

માન્યતા છે કે કેટલાક દ્યેટાંપાળકોએ સ્ત્રીઓને કપડાં પહેરી પથ્થર પર ફૂલો ચડાવ્યા હતા. જે બાદ આ પત્થરમાંથી દિવ્ય શકિત નીકળવા લાગી. તે પછી તેને મંદિરનું રૂપ આપવામાં આવ્યું.ુણુશ્વ /ૂમાન્યતા અનુસાર ઘણાં લોકો પત્થર પર નારિયેળ ફોડી રહ્યા હતા, તે સમયે પત્થરમાંથી લોહી નીકળવા લાગ્યું જે પછી અહીં દેવીની પૂજા થવા લાગી. માન્યતા છે કે કેટલાક દ્યેટાંપાળકોએ સ્ત્રીઓને કપડાં પહેરી પથ્થર પર ફૂલો ચડાવ્યા હતા. જે બાદ આ પત્થરમાંથી દિવ્ય શકિત નીકળવા લાગી. તે પછી તેને મંદિરનું રૂપ આપવામાં આવ્યું.<br/>માન્યતા અનુસાર દ્યણાં લોકો પત્થર પર નારિયેળ ફોડી રહ્યા હતા, તે સમયે પત્થરમાંથી લોહી નીકળવા લાગ્યું જે પછી અહીં દેવીની પૂજા થવા લાગી.

માન્યતા છે કે કેટલાક દ્યેટાંપાળકોએ સ્ત્રીઓને કપડાં પહેરી પથ્થર પર ફૂલો ચડાવ્યા હતા. જે બાદ આ પત્થરમાંથી દિવ્ય શકિત નીકળવા લાગી. તે પછી તેને મંદિરનું રૂપ આપવામાં આવ્યું.ુણુશ્વ /ૂમાન્યતા અનુસાર ઘણાં લોકો પત્થર પર નારિયેળ ફોડી રહ્યા હતા, તે સમયે પત્થરમાંથી લોહી નીકળવા લાગ્યું જે પછી અહીં દેવીની પૂજા થવા લાગી.

(4:42 pm IST)