News of Saturday, 15th May 2021
અભૂતપૂર્વ ઘટના: પશ્ચિમ બંગાળના ગવર્નર આવતીકાલથી હિંસાગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લેશે: સહુ પ્રથમ નંદીગ્રામ જશે
કોલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદિપ ઘનખર આવતીકાલે શનિવારથી ચૂંટણી પરિણામો બાદ હિંસાથી પ્રભાવિત વિસ્તારોની જાત મુલાકાત લેવાનું શરૂ કરશે. આવતીકાલે મમતા બેનરજી જ્યાં ચૂંટણી લડી હરિ ગયેલ તે નંદીગ્રામ જવાનો કાર્યક્ર્મ છે.
(12:00 am IST)