News of Friday, 15th May 2020
ઓડિશામાં કોરોના વાયરસના ૬૧ નવા કેસ નોંધાયાઃ કુલ સંખ્યા ૬૭ર થઇ
ભુવનેશ્વરઃ ૧૪ મેના ઓડિશામાં કોરોના વાયરસના ૬૧ નવા પોઝીટીવ કેસ નોંધાયા. રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીટીવ કેસોની કુલ સંખ્યા ૬૭ર છે. આમાં ૧પ૮ ડિસ્ચાર્જ થઇ ચૂકયા છે અને ત્રણ મોત શામેલ છે.
(11:12 pm IST)