મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

સીઆઇએસએફના વધુ ૧૪ જવાન કોરોના પોઝીટીવઃ અત્‍યાર સુધી ૧૧૯ સંક્રમીત

સુરક્ષા બલો પર સતત કોરોનાનો પ્રહાર ચાલુ છે સીઆઇએસએફમાં ૧૪ નવા કોરોના પોઝીટવ કેસ નોંધાયા આ સાથે જ અત્‍યાર સુધી સીઆઇએસએફના ૧૧૯ જવાન કોરોના પોઝીટીવ બન્‍યા છે.

(10:30 pm IST)