મુખ્ય સમાચાર
News of Friday, 15th May 2020

કોરોના દોડે છેઃ આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસના ૩૬ નવા કેસ નોંધાયાઃ રાજયમાં દર્દીઓની સંખ્‍યા ૨૧૦૦ થઇ

હૈદરાબાઃ આંધ્ર પ્રદેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩૬ નવા કેસ નોંધાયા છે રાજયમાં હવે કોરોના વાયરસ પોઝીવી કેસોની કુલ સંખ્‍યા ૨૧૦૦ થઇ આમા ૧૧૯૨ ડિસ્‍ચાર્જ થયા અને ૪૮ મોત શામેલ છે.

(12:00 am IST)